Gujarati Quote in Poem by Umakant

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(ગુજરાત ટાઇમ્સ- ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧- સપ્તક પૂર્તિમાંથી સાભાર) 🙏

“ જે થવાનું છે એ તો થવાનું જ છે,
આપણું થોડું કંઇચાલવાનું છે?
મોત આવે તો એશ- ઑ- આરામ,
ચાર ખભે સૂતાસૂતા જવાનું છે!
‘હું’ એક પરપોટાની જીવન યાત્રા,
કોઇને અડતા તો ફૂટવાનું જ છે!
કુણો સ્પર્શ ઝાકળનો ગાલને અડશે,
એ સવારે મોસમ તો મેંહકવાની જ છે
દિલ છે રમકડું, ચાવી વગર ચાલે,
પ્રેમ કરો, ન કરો તોય તૂટવાનું જ છે!
જાવ પરવાનાને કહી દો આ વાત!
જીવન -રાઝ આ રાતોમાં શમાનું છે!
શું-શું ખબર પડશે આ તબીબો ને?
દર્દ આયખાનું ચુંબન શોધવાનું છે!
—- દિપેશ ભાઇ મહેતા.

Gujarati Poem by Umakant : 111672620
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now