Gujarati Quote in Thought by Jina

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી ,
સ્ત્રી કોણ છે, જન્મે ત્યારે બાળકી, થોડી મોટી થાય એટલે યુવતી, પરણે ત્યારે જીવનસંગિની ,બાળક ને જન્મ આપે ત્યારે મા, સ્ત્રી ને મન ફાવે તે ઘાટ માં આજીવન સમાજ ફેરવતો રહે છે.
પુરુષ તો જાણે સ્ત્રી ને માટી સમજી ને જ આકાર આપતો રહે છે , જ્યારે બીમાર હોય ત્યારે "મા" તરીકે, જ્યારે હુકુમ કરવો હોય તો "બહેન" તરીકે,મોજ મસ્તી માટે લલના તરીકે, શૈયા સુખ માટે પત્ની તરીકે, માતમ કે શોક રાખવાનો હોય તો રુદાલી તરીકે , જો રૂપિયાની જરૂર હોય તો નોકરી કે કોઈ નાના મોટા પણ કામ કરવામાં પાછી નાં પડે કેમ કે ઘર ની જરૂરિયાત પૂરી કરે છે, પણ સ્ત્રી ને ખબર નથી પડતી, આટ આટલા કિરદાર નિભાવે તો પણ હજી પુરુષ સમોવડી તો સ્ત્રી ને ગણતા જ નથી,છતાં પણ ઘણા કહે કે સ્ત્રી ની બુદ્ધિ પાની છે ,ક્યારે સમાજ ના વિચારો માં બદલાવ આવશે......🙏🏻☺️💐
Happy woman's day 💐

Gujarati Thought by Jina : 111672607
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now