Gujarati Quote in Blog by Hina Modha

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સ્ત્રી ઓ ને સમોવડી બનવાનું બધા ખૂબ કહે છે
મને બધે તો સ્ત્રી સર્વોચ્ચ જ લાગે છે પણ હું તો કહું લાગણીઓ ની બાબત માં સ્ત્રી ઘણી આગળ નીકળી જતી હોય છે તેથી સ્ત્રી એ લાગણીઓ ની બાબત માં પુરુષ જેવું બની જવું જોઈએ. જાજુ ઊંડું ઉતર્યા વિના જ attached થયા વિના જ પોતાની જિંદગી ના બીજા બધા goals પર focus કરવું જોઈએ. કારણ સ્ત્રી ખૂબ ઋજુ હોય છે અને એક વાર એ લાગણીઓ ની માયાજાળ માં પડે છે પછી ક્યારેય practicaly વિચારી નથી શકતી...ને પુરુષ તો કદાચ બધે જ સારું practical mind જાળવી રાખતો હોય છે.

#Happy womens day.


-Hina modha.

Gujarati Blog by Hina Modha : 111672605
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now