Gujarati Quote in Quotes by Umakant

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગુજરાત ટાઇમ્સ ‘સપ્તક પૂર્તિઓમાંથી સાભાર 🙏

“વ્યક્તિઓની ત્રુટીઓની ઉપેક્ષા કરવી
એ લંબા ગાળાના સંબંધ માટે અનિવાર્ય
શરત છે.”

“સાવ પુરી, સાવ આખી કોઇને મળતી નથી,
જિંદગી છે, જોઇ ચાખી કોઇને મળતી નથી.
એકસરખું હેત રાખી, કોઇને મળતી નથી,
કો’ક દિ એ દોડતી આવે અને ભેટી પડે!
કો’ક દિ એ દ્વાર વાસી કોઇને ય મળતી નથી.”

“એ મુસ્કાનથી ખુબસુરત બીજું કાંઇ નથી હોતું
જે આંસુઓ સાથે સંઘર્ષ કરીને આવે છે.
ખાનદાની અને સંસ્કારના ક્યાંક સત્કાર સમારંભ
ન હોય. એ તો આપોઆપ જ પુજાતા હોય છે.”

Gujarati Quotes by Umakant : 111672586
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now