સૌની રક્ષા સૌની સુરક્ષા,
મારો સંકલ્પ મારો હેતું.
હું સલામત રહું સલામત,
રહે મારૂ કુટુંબ સલામત.
હોય રોડ કે હોય ફેક્ટરી,
હું સલામતી સાથે રહું હમેંશા,
કરો ડ્રાઇવ કે, ફેક્ટરી માં કામ,
હમેશા સાથે રાખો, સેફ્ટી નો સામાન.
જો રાખશો સલામતી ને સુરક્ષા,
તો થશે તમારા કર્મચારી ની રક્ષા.
એટલે સલામતીના નિયમો નું કરો પાલન,
"સ્વયમભુ" સાથે રાખો સલામતી નું સાધન,
થાય સુરક્ષા, મળે વિશ્વાસ
આપણી ફેકટરી, આપણો વિકાસ.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ