Gujarati Quote in Blog by Manish Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣6️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જિંદગીને આપણે જે રીતે સમજવી જોઈએ એ રીતે સમજ્યા નથી! જોકે, એનો પણ અફસોસ કરવાની જરૂર નથી. જિંદગીને આજથી જ જીવવાનું શરૂ કરી દો! જિંદગીની મજા એ પણ છે કે, એ રોજ આપણને આપણી રીતે જીવવાની તક આપે છે! આપણે બસ એ તક ઝડપી લેવાની હોય છે!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬

Gujarati Blog by Manish Patel : 111671565
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now