સમંદર જેવું છે આ જીવન જેટલા અંદર ઉતરો એટલી ઉંડાણ છે, આને શોધી શકો તો કેટલાય મોતીડાં છે અહીંયા જ બસ તમારે શોધવાની જરૂર છે, પણ શર્ત એટલી કે કીનારે થી પાછા નહીં વળવાનું તળેટીની ઉંડાઈ શુધી પહોંચવાનું ત્યાં લગાર જ્યાં સુધી સાચા મોતી ના મળે, આવશે હાથ છીપલાં પણ રંગ બે રંગી પણ ધ્યેય કાળાં દેખાતા મોંધા મુલા મોતીનો રાખવાનો...બસ સોધતા રહો
સમજાય તેને માટે,
-જીંદગી ની લડાઈ ખુદ જાતેજ લડવી પડે. Hemant Pandya