▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣5️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
દરેક માણસને પોતાની વ્યક્તિ પાસે અપેક્ષાઓ હોય છે. અપેક્ષા પ્રેમ, લાગણી, સ્નેહ, આત્મીયતા અને દાંપત્યનો સૌથી મોટો આધાર હોય છે. ભલે એવું કહેવાતું હોય કે, સંબંધોમાં અપેક્ષાઓ ન હોવી જોઈએ. સંબંધમાં અપેક્ષા ન હોય તો બીજે ક્યાં હોય ?
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬