▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣4️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
એક ફિલોસોફરે સરસ વાત કરી છે. તેણે કહ્યું કે તમારે જો બધાંથી આગળ ચાલવું હોય તો એકલા ચાલો પણ જો તમારે બહુ દૂર સુધી ચાલવું હોય તો બધાંને સાથે લઈને ચાલો. એકલા ચાલીને કદાચ આગળ તો નીકળી જવાય પણ આગળ ગયા પછીય આપણે એકલા જ હોય છીએ.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬