જાવ છું, તારી કવિતામાંથી, જુદો જ લય લઈને આવીશ
શબ્દોની મહેફિલમાં જોજે, એક નવો પ્રલય લઈને આવીશ
ટાળી રહ્યયો છે, તુ પણ, મુલાકાતનું વારે વારે
સમય આવશે એવો, તું પણ હાજરી આપવા આવીશ
વિશ્વાસ નથી રહયો, લાગે તને હવે મારા પર,
વિચારું છું હું પણ તારો શ્વાસ બનીને આવીશ