▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣3️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધો બાંધવાના, સાચવવાના કે પૂરા કરવાના કોઈ ક્લાસ નથી હોતા. આપણા સંબંધો માટે સૌથી પહેલાં તો આપણે સ્પષ્ટ હોવા જોઈએ. જે પોતાની સાથે સ્પષ્ટ ન હોય એ પોતાનામાં જ ગૂંચવાતા રહે છે
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬