▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣2️⃣0️⃣3️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સંબંધો જીવવાનું કારણ હોય છે. આપણા દરેકની જિંદગીમાં કોઇક એવું હોય છે, જેના માટે આપણે જીવતાં હોઇએ છીએ. હાજરી વખતે તો ઠીક છે, ગેરહાજરી વખતના વિચારો પણ આવી જતાં હોય છે. હું નહીં હોઉં તો એનું શું થશે?
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
-Manish Patel