જેમ કોઈને કેમ છો પૂછીને એમના સંજોગો કે પરિસ્થિતિ નથી બદલાતી પણ તેમને એક સાંત્વના મળે છે કે કોઈ તો છે જેમને નિસ્બત છે એમના હાલચાલથી, બસ એમ જ કંઈક એ રીતે કોઈને I love you કહેવાથી પ્રેમ સાબિત નથી થતો પણ એક ભાવના ચોક્કસ રહે છે મનમાં કે કોઈ તો જે તેમને પ્રેમ કરી શકે!