એક ભાઇ કાલે મારે ત્યાં ઉઘરાણી કરવા આવ્યા
- વાત વાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહાર ના વાંક કાઢવા માંડ્યા
- અંગ્રેજી ના સખત વિરોધી
...મે વિરોધ કર્યો કે અમુક કામ તો અંગ્રેજી વગર ના પતે
- પણ એક ના બે ન થયા
...પછી મે એમને *ચેક* આપ્યો
એમાં તારીખ :- *મહા સુદ છઠ્ઠ સંવત ૨૦૭૭* લખી....
- હવે તે સ્વિકારવા તૈયાર નથી
.......😜