હલ્લા ગુલ્લા ગાયે જા,
ખુશીકે ગીત ગાયે જા.
૧) એક ભાઈ બેન્કમાં રૂપિયા જમા કરાવવા ગયા.
કેશિયરે થોકડીમાંથી બે નોટ પાછી આપી,કહ્યુઃઆ ના ચાલે.
પેલા ભાઈ કહેઃ હું મારા ખાતામાં જમા કરાવું છું, ફાટેલી
હોય કે નવી એમાં તમારે શું?
૨) એક જણ બેન્કમાં જઈને સુઈ ગયો.લોક બધું બેગું થઈ
ગયું અને પુછવા માંડ્યા,કે ભાઈ આમ કેમ સુઈ ગયા?
પેલા ભાઈએ સુતા સુતા બોલ્યો કે હું અમથો નથી સુતો,
જુઓ અ બોર્ " यहां सोने पे लोन मिलता है"
૩) લ્હાય લાગે તોય બળે નહિં એવા કાળજા દીથા રે
"दिल जलता है तो जलने दे ...."