જીવનના દરેક તબક્કે તકલીફ આવશે
ક્યારે અને કેવી રીતે એમાંથી બહાર નીકળવું એ આવડવું જોઈએ
બાકી માનીલો તો એક દિવસ અને
ઠાની લો તો એક વર્ષ પણ લાગી શકે છે
તકલીફ તો રેહવાની જ છે અહી આજીવન
બસ સમય સાથે આગળ વધતા શીખી લો બાકી
જીવન છે ચાલ્યે રાખે બધુ.
- કવિ શાહ✍️🕊️