આવતીકાલથી માર્ચ મહિનો શરુ થાય છે. આજે ચર્ચા કરીશ માર્ચ મહિનાનાં કેટલાંક વિશેષ દિવસોની.
મહિનો વિશેષ:-
1. મહિલા ઈતિહાસ મહિનો
2. રાષ્ટ્રીય ક્રાફટ મહિનો
3. આશાવાદ મહિનો
4. બહેરા ઈતિહાસ મહિનો
5. રાષ્ટ્રીય વિદેશી ભાષા મહિનો
6. રાષ્ટ્રીય નીતિશાસ્ત્ર મહિનો
7. રક્તસ્ત્રાવ ગેરવ્યવસ્થા જાગૃતિ મહિનો
8. રાષ્ટ્રીય કિડની મહિનો
9. રાષ્ટ્રીય પોષણ મહિનો
10. રાષ્ટ્રીય કૉલોરેકટર કેન્સર જાગૃતિ મહિનો
11. સમસ્યા જાગૃતિ વિશેષ મહિનો
માર્ચ મહિનાના અઠવાડિયાની વિશેષતા:-
પ્રથમ અઠવાડિયું:-
1. 2 માર્ચ, ડૉ. સીયસ જન્મદિન
2. 4 માર્ચ, જી આઈ ઝપ્પી દિવસ
3. 4 માર્ચ, રાષ્ટ્રીય વ્યાકરણ દિવસ
4. 5 માર્ચ, વર્લ્ડ બુક ડે
5. 8 માર્ચ, આંતર રાષ્ટ્રીય મહિલા દિવસ
બીજું અઠવાડિયું:-
1. 9 માર્ચ, વિશ્વ કિડની દિવસ
2. 10 માર્ચ, રાષ્ટ્રીય મહિલા અને છોકરીઓ એઈડ્સ જાગૃતિ દિવસ
3. 12 માર્ચ, જીનોલોજી દિવસ
4. 12 માર્ચ, પ્લાન્ટ ફ્લાવર દિવસ
5. 14 માર્ચ, રાષ્ટ્રીય પી. આઈ. દિવસ
6. 14 માર્ચ, પતંગિયા દિવસ
7. 14 માર્ચ, આંતર રાષ્ટ્રીય પાઈ(π) દિવસ
8. 14 માર્ચ, આંતર રાષ્ટ્રીય ગણિત દિવસ
9. 14 માર્ચ, સફેદ દિવસ
ત્રીજું અઠવાડિયું:-
1. 15 માર્ચ, ઈનક્રેડિબલ કીડ દિવસ
2. 15 માર્ચ, ગ્રાહક અધિકાર દિવસ
3. 18 માર્ચ, સુપ્રીમ બલિદાન દિવસ
4. 20 માર્ચ, આંતર રાષ્ટ્રીય પૃથ્વી દિવસ
5. 20 માર્ચ, વિશ્વ ચકલી દિવસ
ચોથું અઠવાડિયું:-
1. 21 માર્ચ, આંતર રાષ્ટ્રીય જંગલ દિવસ
2. 22 માર્ચ, આંતર રાષ્ટ્રીય જળ દિવસ
3. 23 માર્ચ, મીટીરિયોલોજી દિવસ
4. 24 માર્ચ, ટ્યૂબરકયુલોસિસ દિવસ
આશા રાખું છું કે માહિતી પસંદ પડી હશે.
- સ્નેહલ જાની