Gujarati Quote in Hiku by Tr Mrs Snehal Rajan Jani

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સૂર્યાસ્ત થાય
જનજીવન થંભે
માળો ભરાય

સૂર્યાસ્ત થાય
સૌ ઘર ભેગા થાય
સૌનું મિલન

સૂર્યાસ્ત થાય
ભેગા થઈ જમાય
સંતોષ થાય

સૂર્યાસ્ત થાય
ગરીબોની ચિંતા છે
બાળકો ખાશે?

સૂર્યાસ્ત થાય
માનવી ગભરાય
સવાર થશે?

Gujarati Hiku by Tr Mrs Snehal Rajan Jani : 111668459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now