Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દેખો ફુલ ફકીર વૈરાગી. કેસા ખેલ મચાયા હૈ_

મૂળ કમળ કુ દ્રઢ કરી બાંધ્યા. પવન ગગન પર છાયા હૈ_
નાભિ કમળ બીચ કિયા નિવાસા.સોહં તાર મિલાયા હૈ_

સુખમન શ્વાસા અજંપા દોરી. બિન બાદલ બરસાયા હૈ_
ચમકે વીજ મોતી ઝડ લાગી. દીલ દરવેશ દરસાયા હૈ

ઈંગલા પિંગલા સુખમન સાંધી. ગંગ જમન બિચ આયા હૈ_
ત્રિકુટી સંગમ તાર મિલાયા. નિર્મળ નીરેં નાયા હૈ_

ઝળહળ જ્યોતિ અખંડિત ઝળકે. અનહદ નાદ બજાયા હૈ_
બ્રહ્માંડ ફોડ કે આયા મેંદાના. તકિયા એક ટકાયા હૈ_

નુર તુર જ્યાં કછુવે નહિ. મહાપદ મન બંધાયાં હૈ_
કહે "રવિરામ" સતગુરુ જૈસા. નામ અનાદિ પાયા હૈ_

Gujarati Religious by બાબા સત્સંગી : 111668065
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now