મહોબત કરવી એ છે સુરાના કામ નહીં કાયર કેરા આ કામ, અહીંયા રદય સામે રદય અને જીવ સામે જીવ આપવાની હોય તેવડ ઈજ કરજો પ્રેમ. આવ્યા નહીં તો આવશે ધણા ઉતાર ચડાવ હારી થાકી હટી જાવો તો કરજોજ ના આવા કામ, અધ્ધ વચ્ચે સાથ છોડીજશો તો લેસો હૈયાની હાય, કરો તો પુરી કરજો આતો પ્રીત કેરી છે વાત.
-hemant pandya