હોય કુટુંબ સંયુક્ત કે વિભાજિત,
પણ તેમાં હર કોઈના હોય કોઈ ને કોઈ Backbone,
ભલે બધા હો કહેતા એવું કે પપ્પા છે સૌના Backbone,
પણ હું કહું છું કે ના, પપ્પા તો પીલ્લર છે,
જેની પર પરિવાર નામની ઈમારત ઊભી છે,
આપણા માટે હોય છે એ પણ Backbone સમાન જેને આપણે માનતા હોઈએ,
પણ તેમને ખબર જ ન હોય,
આપણી જાણ બહાર પણ જો કોઈ તેમનું Backbone માનતું હોય,
તો સમજવું કે ગંગા નાહ્યા,
કારણ કે Backbone બનવું નથી ક્યારેય સહેલું!