એક નવી શરૂઆત જ થશે ને હવે.
ઘોર અંધીયારી રાત પછી દીવસજ થશે ને હવે.
ઉંઘ માંથી જાગસું અને સવાર થશે.
હાલતો સ્વપ્ન રૂપી સંસારમાં તારી જુદાઈનો દર્દ શહીલઉં ,પણ જ્યારે ત્યારે તું જગાડીશ આવીને ત્યારે તારી સાથે મીઠી મધુરી વાત થાશે..
સમજાતું નથી હું જાગું છું કે ઊંઘું છું...
પણ તારા વીના મને તો ચોમેર બસ અંધકારજ લાગે છે..
-hemant pandya