TP એટલે શું?
TP એટલે 1 કિલોમીટર બાય 1 કિલોમીટરનાં વિસ્તારને TP એટલે કે ટાઉન પ્લાનિંગ કહેવાય છે. એક TPની અંદર અંદાજે કુલ 12 જેટલી સુવિધાઓ આપવામાં આવે છે:-
1. પ્લે ગ્રાઉન્ડ
2. ગાર્ડન
3. પાર્કિંગની સુવિધા
4. શાકભાજી માર્કેટ
5. સરકારી શાળા
6. સરકારી દવાખાનું
7. વાંચનાલય
8. કોમ્યુનિટી હૉલ
9. ઓપન પાર્ટી પ્લોટ
10. વડીલો માટે શાંતિકુંજ
11. સ્વીમીંગ પુલ
12. જાહેર ટોયલેટ બૉક્સ
સરકાર તરફથી સામન્ય નાગરિકોની સુવિધા માટે આ સ્કીમ અમલમાં મૂકવામાં આવી છે. દરેક નાગરિકો આ તમામ સગવડ ભોગવી શકે એ જ એનો મુખ્ય હેતુ છે.