ક્યારેક ધ્યાન આપ્યુ હશે કે કોયલ નો મધુર સ્વર આપણા કર્ણમાં પડતાજ આપણે એને ફરી સંભાળવા થોડી વાર એ જગ્યા પર થોભી જઈએ છે...
એવૂજ બીજું એક પક્ષી છે જેનો સ્વર ઘણોજ મધુર હોય છે, જે છે પોપટ વળી પોપટ ની સુંદરતા તો એના સ્વરથી પણ વધુ સુંદર...
બંને નો સ્વર કર્ણ ને ખુબ શાંતિ નો અહેસાસ આપે છતા ,બંનેને એકજ વાત અલગ બનાવે છે..
પોપટ પાંજરા માં કેદ થઈ અન્ય ની બોલી નું અનુકરણ કરે છે...
જયારે કોયલ સ્વતંત્ર રહે છે અને પોતાની બોલી બોલે છે...
એક કેદ રહે છે ને એક સ્વતંત્ર તો નક્કી કરો મિત્રો તમે કયું જીવન જીવવા માંગશો, નિર્ણય આપનો છે...
અંતરની દ્રષ્ટિએ
-Rinal .💫💫