▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣4️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
નિષ્ફળતાનું આયુષ્ય ટૂંકું રહેવા દેવું કે લાંબું, એ આપણા હાથની વાત હોય છે. નિષ્ફળતાને જેટલી વહેલી ખંખેરશો એટલી જ સફળતા નજીક રહેશે. નાની બારી બંધ થાય તો મોટી બારી તરફ નજર કરી એને ખોલવાના પ્રયત્નો આદરી દો, સફળતા મળશે જ!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬