નથી કોઈ આપણું આ દુનિયામાં,
છે પોતના એ તો માત્ર સંયોગ છે.
મોહ માં બંધાઈને તું ના જો આ દુનિયાને,
વિચલિત કરશે એ તને તારા કાર્ય થી.
પોતીકા પણું કોઈ નથી રાખતું આ દુનિયામાં,
બધા બંધન છે, માત્ર ને માત્ર લેણ દેણ ના.
ખોટી જીભા જોડી, સુકામ ને કરવી, સબંધ સાચવવામાં,
એને પડી જ નથી જ્યારે, કોઇ સબંધ ને, આગળ વધારવાની.
એક ખ્યાલ રાખજે હંમેશા મનમાં "સ્વયમભુ" દુરી ને નથી પડી, નજદીક જવાની, તો; નજદીક ને શું કામ છે, દુરી પાસે જવાની.
અશ્વિન રાઠોડ
- સ્વયમભુ