▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️2️⃣3️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
અમુક લોકો એવા પણ હોય છે જેને બધાને છેતરવાની મજા આવતી હોય છે. તમે કોઈની ફિતરત બદલી ન શકો. એવા સંજોગોમાં માણસ પાસે બે વિકલ્પો જ હોય છે. કાં તો એ વ્યક્તિ જેવી છે એવી એને સ્વીકારો અથવા તો એનાથી મુક્ત થઈ જાવ.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬