ઉનાળો આવી રહ્યો છે હવે રિતિક,સલમાન,અક્ષય કુદકા મારશે પચાસ પૈસાની ખાંડઅને એસંસ અને બાકી જાહેરાત 20/- નું pepsi કોકાકોલા,સ્પ્રાઇટ ની જાહેરાત માટે ટ્રક પરથી દરિયામાં,ઝાડ પરથી ખીણમાં,વિમાન માંથી જંગલ માં કૂદશે પણ આપણે જરાયે અંજાયા વગર 10/- નો શેરડી રસ એક અથવા બે ગ્લાસ ગટગટાવી લેવો