એણે એના છોકરાઓને દેવું કરીને અને કેટલીય મહેનત કરીને English School મા ભણાવ્યો..
પણ એજ છોકરાને બાપ backward લાગવા માંડ્યો અને એને વૃદ્ધાશ્રમમાં મુકી આવ્યો..
બાપને પહેલી વખત લાગ્યું કે કાશ મે છોકરાને ગુજરાતી માધ્યમની શાળામા ભણાવ્યો હોત...
માતૃભાષા દિવસની શુભકામનાઓ.
મધથી પણ મધુરી છે, મારી મા અને માતૃભાષા 🙏