Gujarati Quote in Motivational by Priten K Shah

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*અંગ્રેજીના ગાંડપણ* પાછળ આપણે શું ગુમાવ્યું ??

છોકરાઓ ઍ બાળપણ ગુમાવ્યું, અને મોંઘા tution ને કારણે મા-બાપની ઉંઘ હરામ થઈ

આપણી પાસે ખુબ જ અદ્ભુત સાહિત્ય અને ધાર્મિક ગ્રંથો છે, પણ હવે આ વારસો કોણ વાંચશે ઍ મોટો પ્રશ્ન છે.

દેશી રમતો કે જેના માટે એક પણ રુપિયાનો ખર્ચો નતો થતો તેનુ સ્થાન મોઘી video game ઍ લીધુ..

*સૌથી મોટું આપણે આપણું આત્મગૌરવ ગુમાવ્યુ..*

સંસ્કારો ગુમાવ્યા અને દંભી જીવન થઈ ગયુ..

List મોટું છે પણ મુદ્દ્દાની વાત છે કે
*જો આપણને આપણી જ ભાષાનુ ગૌરવ નહી હોય તો કોને હશે???*

હુ ગુજરાતી બોલનારને ક્યારેય under estimate નહી કરું.. 👍

માતૃભાષા દિવસની શુભેચ્છાઓ 🌸🌸

Gujarati Motivational by Priten K Shah : 111664864
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now