'હું છું ગુજરાતી'
'મને ગુજરાતી હોવાનો ગર્વ છે'
વગેરે વગેરે પોસ્ટ અને સ્ટેટસ મૂકી પોતાનાં બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવનાર સૌને માતૃભાષા દિનની શુભેચ્છાઓ.
જેઓ માતૃભાષા બચાવવા માટે અથાગ પ્રયાસો કરી રહ્યા છે એ સૌને દિલથી અભિનંદન અને તમે તમારા કાર્યમાં સફળ થાઓ એવી શુભેચ્છા.
વિશ્વ માતૃભાષા દિવસ
21 ફેબ્રુઆરી.