Gujarati Quote in Poem by મોહનભાઈ આનંદ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાહત એ જ રાહતની ખબર આપે છે,
કુરબાની દિલ પ્રેમમાં,તરબતર આપે છે

જાય છે કેમ ઉઠી મયખાનેથી આમ તું,
હુશ્ન હકીકી જામ, નવલ ડગર આપે છે

યારો થોડી તસલ્લી મળશે જ ખરેખર,
ધડકનો ભરતી ,બેતાબી ખબર આપે છે

આહ‌ જો નીકળી, ચોટ લાગી ગઈ ત્યાં,
ઝખ્મો દઇ ક્યારેક, મલમ મગર આપે છે

દિલ્લગી આદત છે,ને સતાવે કાયમ પણ,
આનંદ ત્યાં કેફિયત ભરી, નજર આપે છે


-મોહનભાઈ આનંદ

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111664758
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now