રંગત
એકાંત માં રહુ કેટલું..?
કાશ.. કોઈ ની સંગત મળે...
માણવી છે મિજબાની હવે
લેખક-લેખિકાઓ ની પંગત મળે...
પંથ લાંબો છે બહુ હજી
પોતાનું કોઈ હવે અંગત મળે...
ખેલીશ પ્રણય ના ફાગ "બકુલ"
રંગીન "કલ્પના" ની મને રંગત મળે...
બકુલ ની કલમે...✍️
ગઝલ
20-02-2021
21.19