" આ તે કેવું " આ તે એવું,
તમે કોઈને સમય આપો, તો તમને કોઈ માન ના આપે,
તમે કોઈ ને સમય ના આપો તો, તમને જ્ઞાન આપે.
વિચારીને ચાલો ભાઈ, આ બે રંગી દુનિયા ના સાત રંગ છે, મોઢાપર હરખ ને અંદર થી દાઝ છે.
શોધે છે તમને એ ચારો દિશાએ, મતલબની જ્યારે વાત છે.
પતિ જાય મતલબ તો; એ કોઈ દિશાએ ના મળે...
....આ તે એવું છે.
"સ્વયમભુ" બદલાય છે, મુખટાવો સ્વાર્થ ની આ દુનીયાના, પંચરંગી રંગોમાં રેલાતી રંગોની છોડમ છોડ છે,
છતા એમ કહે છે માણસો અમને તો રોજે રોજ મોજ છે..બહુમુખી મુખવટાની આતો..એવું તો કેવું દેન છે.
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"