એ પણ એક સમય હતો,
જયાં આરઝુ હતી દિલને,
માત્ર તને જ મળવાની....
એ પણ એક સમય હતો,
જયાં ચાહત હતી દિલને,
બસ તારા જ આવવાની....
એ પણ એક સમય હતો,
જયાં આશ હતી દિલને,
બસ તને જ જોવાની....
એ પણ એક સમય હતો,
જયાં હતી દીવાની "રાજલ",
બસ તારા જ પ્રેમની.....
-Rajeshwari Deladia