મારી ડાયરી ના પાને......
શ્યામ નો સ્પર્શ....
ક્યાં હતી એ ખબર નથી ?
આખો બંધ હતી ,
દિવસ હતો કે રાત ખબર નથી ?
પણ હતું એ અંધારું,
સાથે કોઈ હતું કે નહિ એ ખબર નથી ?
પણ કોઈ નો સ્પર્શ હતો,
હ્રદય કહે છે કોણ હતું ખબર નથી ?
પણ આત્મા કહે છે એતો મારા " શ્યામ નો સ્પર્શ "
જીજ્ઞા પંડ્યા......