Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિ સાહેબ ની વાણી,
******************
સૂક્ષ્મ થી પર,
..................
જાગી ને જોઉં ત્યાં સ્વપ્ન સમાઈ ગયું રે,
પ્રગટ્યો કાંઈ પરમાત્મા નો પ્રકાશ,
સતગુરુ દૃષ્ટિ રે હરી વિના અન્ય નથી રે,
દીસે કાંઈ મિથ્યા માયા નો ભાસ,
ઉલજણ ભાંગી રે સમજણ જાગી રે સેજ માં,
મટી ગયા રે વાક્ય જાળ ના ફંદ,
સોહમ સનાતન રે સબ ઘટ રમી રહ્યો રે,
વરત્યો છે હવે અક્ષરાતીત આનદ ભરપૂર રે,
પહોંચી ના શકે બુદ્ધિ ત્યાં બાપડી રે
મન ને વાણી થી વસ્તુ વરજીત રે,
સ્થૂળ સૂક્ષ્મ થી પર છે પરમાત્મા રે,
નીરગુંણ નીરમોહી નીશ્રળ તત્વ,
શબ્દાતીત શૂન્ય માં સોહામણા ,
જળકે કાંઈ તેજ પુંજ નો પ્રકાશ ,
બાહિર ભિતર સમરસ રામ રમે,
રવિદાસ જીલે બ્રહ્મ સિંધુ નુર,

જય સતગુરુ મહારાજ,

Gujarati Religious by બાબા સત્સંગી : 111663913
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now