🌹 જય ગુરુદેવ 🌹
गुरूजी करे कृपाकी दृस्टि
ज़हर होही अमृतमय सृष्टि
गंग तरंग गुरुकी करनी
जो आनहावे भय भय हरनी
જ્યારે કૃપા દ્રષ્ટિથી ગુરુ સેવક પર અમી નજર કરે છે ત્યારે વિષમય આ સંસાર અમૃત જેવો બની જાય છે ગંગા ના ઉજ્જવળ તરંગ સમાન ગુરુના ચરિત્ર છે તેમાં જે સ્નાન કરે છે તેનો જન્મ મારણ નો ભય ભાંગે છે. 🙏🏻