▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣9️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
સલાહ લેવામાં કંઈ જ ખોટું નથી. દરેક માણસ ક્યારેક તો કોઈની સલાહ લેતો જ હોય છે. સૌથી મોટો સવાલ એ હોય છે કે તમે કોની સલાહ લ્યો છો અને કોની સલાહ માનો છો?
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬