▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️1️⃣8️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
જ્યાં સુધી તમે તમારી હેસિયતનું સાચું મૂલ્યાંકન નહીં કરી શકો ત્યાં સુધી તમે બીજાની ઔકાત માપવામાં પણ ભૂલ જ કરતાં રહેવાના છો! સારા હોય એને જ સારું મળે છે. ફૂલે પતંગિયાને શોધવા જવું પડતું નથી!
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬