Valentine's Day...
પ્રેમની અભિવ્યક્તિ નો દિવસ...
Happy Valentine's Day To All My Well End Times Partners...
આમતો પ્રેમ ક્યારેય કોઈ ખાસ દિવસ, પળનો મહોતાજ નથી હોતો. એક એક પળની એટલી ખાસ, ખૂબસુરત, લાગણીસભર કાળજી સાથેની યાદો જોડાયેલી હોય છે કે એ પળો ક્યારેય ભુલાવી નવી પળો એની ઉપર હાવી થાય એવું કોઈને પણ ના ગમે. સંબંધ કોઈપણ હોય પ્રેમ તો અત્ર, તત્ર, સર્વત્ર વ્યાપ્ત છે જ. એટલે જ દિવસ કોઈપણ હોય પ્રેમ તો છે જ. મારા એવા દરેક સંબંધો, દરેક પાત્રો, દરેક મિત્રો સ્નેહીઓ કે જે દરેક પળ મારી સાથે, સંગાથે મારામાં શ્વસે છે એમને આ પ્રેમની અભિવ્યક્તિ કરવાના દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...