Election special
*કરસન કાકા...મતદાન કરી બહાર આવ્યા ને પોલીન્ગ એજન્ટને પૂછ્યુ કે,*
*"તારી કાકી મતદાન કરી ગઈ?"*
*એજન્ટે લીસ્ટમાં ચેક કરી કહ્યુકે*
*"હા કરી ગયા"*.
*કાકાએ ગળગળા અવાજે કહ્યુ "જલ્દી આવ્યો હોત તો મૂલાકાત થાત"*.
*એજન્ટ : "કેમ, કાકી તમારી જોડે નથી રહેતા?*
*કાકા: "તેને દેવલોક થયે પંદર વરસ થઈ ગયાં, દરેક મતદાનમાં આવેછે, ને મતદાન કરી જાય છે. પણ મળતી નથી"*.
😭😜😁😊