જીંદગી માં ઉધારી, ત્યાં નહિ ફાવે,
માંગણીઓ જ, હારી ત્યાં નહિં ફાવે;
ક્યાં છે પ્રશસ્તિ , તણો રસ્તો જીવન,
છોડવી મન ખૂમારી , ત્યાં નહિ ફાવે;
વેચવાલી છે ક્યાં , કફન તણી જો,
છોડવી મન એ , નાદારી નહિ ફાવે;
જો છે તૃષ્ણા ,ગજબ જો વિસ્તારી,
ઈચ્છા રાખો કુંવારી , એ નહિ ફાવે.
છે જ આનંદ માણી, શકતો જ્યાં,
આ કહાની છે, રૂહાની નહિ ફાવે;
-મોહનભાઈ આનંદ