Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખીલ્યાં જ છૈએ તો ખીલતાં જાઇએ;
એક બૂંદ ઝાકળની ઝીલતાં જાઇએ;

ઉપવનમાં તો ઘાસ પણ ઊગી જાય,
ચાલને રણમાં પણ ઊગતાં જાઇએ;

સાવનના વરસાદમાં ભીંજાય છે સૌ,
આપણે લાગણીમાં ભીંજતાં જાઇએ;

કેટલાંક રહીશું આપણે આમ દૂર દૂર,
ચાલને એકમેકમાં જ મીલતાં જાઇએ;

દરારો જે પણ હોય આપણા દરમ્યાં,
ચાલ એ દરારોને હવે સીલતાં જાઇએ;

...✍️વિનોદ. મો. સોલંકી "વિએમ"
GETCO Tappar (GEB)

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111654695
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now