▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
‼️0️⃣1️⃣0️⃣2️⃣2️⃣0️⃣2️⃣1️⃣‼️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
દુનિયા એવી છે કે આપણને ક્યારેક એવું લાગે કે સારા થવાનો કોઈ મતલબ નથી. સારાનો જમાનો જ નથી. સારા થઈને મેં શું મેળવી લીધું? સારા થઈને આપણે શું મેળવ્યું તેનો આપણને અંદાજ નથી હોતો. આપણે ઘણું મેળવ્યું હોય છે.
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬
❣️ *આપનો દિવસ મંગલમય રહે તેવી શુભકામના* ❣️
▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬