બપોરે જમે કોઈ પેટ ભરીને તો રાતે ભુખ્યો સૂઈ જાય
કોઈ જમે નહી એ વિચારી ને કે મારા બાળકો શું ખાય
કોઈ જમે એવી રીતે જાણે કે એની જીંદગી વય જાય
કોઈ એઠું મુકે એ વિચારી ને કે શ્વાન શેરીના ભલે ખાય
માનવ ન વિચારે માનવનું તો પછી માનવતા ક્યાં જાય
જમો ખરી પણ જરૂર જેટલું અપમાન અન્નનું ન થાય
- Parthesh Nanavaty