Gujarati Quote in Thank You by Parthesh Nanavaty

Thank You quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માન્યું કે એક લેખકનું લખાણ તો હોય છે લાખનું
પણ વાંચકો વગર એ ફેંકાઈ જાય છે વગર વાંકનું


સુંદરતાનું સ્થાન અરિસા પુરતું મર્યાદિત નથી, અન્ય લોકોનો પ્રતિસાદ અને પ્રતિભાવ વ્યક્તિની સુંદરતા ની ઓળખ ઊભી કરે છે. અર્થાત, મારા વાંચક મિત્રો નો ખુબ ખુબ આભારી છું કે જેમના કારણે મારા લખાણો માં અલગ જ ઉત્સાહ જળવાય રહે છે.

ફરી એક વખત આપ સહુ નો આભાર.

- Parthesh Nanavaty

Gujarati Thank You by Parthesh Nanavaty : 111651001
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now