Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રવિ સાહેબ ની વાણી
********************
હમ પહુંચે ઉનદેશ,
.......................
સતગુરુ કે શબ્દો સે સંતો,હમ પહુંચે ઉનદેશ,
શ્વાસ ઉશ્વાસ રહિત હે,ઉલટા ગુરુગમ ગેલ,
મન વાણી પહુંચે નહિ,અલખ પુરુષ અકેલ,
સાધન થાક્યા સમાધિ થાકી,થાક્યા ત્રિવેણી એકતાર,
શૂન્ય જ્યોતિ પર સાયબો,હંસે પાયા દીદાર,
સ્થૂળ સૂક્ષ્મ કારણ થાકે, મહાકારણ ભયે નાશ,
એક થાકે દોનું થાકે,થાકે માયા બ્રહ્મ ભાસ,
આર પાર દોનું થાકે, મિન બિંહંગ નાહી,
સળંગ નિરાળા અસીમ ચીન્યા, રવીરામ ગરક ઉન માંહી,

Gujarati Religious by બાબા સત્સંગી : 111650628
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now