Gujarati Quote in Religious by બાબા સત્સંગી

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કાપે ઉદર કરંડીયો સાપ ઉદરને ખાય
ઉધમ કરતા અવરૂ પડે ધાર્યુ ધણી નુ થાય
આયા છે સૌ જવાના રાજા રંક ફકીર
કંઈ સિંહાસન ચડી ગયા કંઈક ને બાંધી જંજીર
ભઈ દો દિન કી જિદગાની ફિર અંધેરી રાત
એક ઉંદર ત્રણ દિવસ થી ભૂખ્યો હતો ભોજન ની શોધમાં એક ઘરમાં ગયો તો એક સાપનો કરંડીયો હતો તો ઉંદર ને થયું કે આ કરંડીયા ને કોતરૂ તો ખાવાનું મળશે પરંતુ જેવો કરંડીયો કોતર્યો ને સાપ નિકળ્યો તો શિકારી ખુદ શિકાર થઈ ગયો એટલે ભાઈ શિકાર એ જ છે શિકારી પણ એ જ
આ બધુ મારા હરિના હાથમાં જ્યાં જૂઓ ત્યાં એનો એ જ છે
આ બધી ભગવાનની રમત છે
તર્ક માં ભગવાન નથી
ભાવમાં છે તો હે જીવ ભાવે ભજી લે કિરતાર
જ્ય અલખ ઘણી
જ્ય ગુરુદેવ
શુભ સવાર

Gujarati Religious by બાબા સત્સંગી : 111646525
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now