Gujarati Quote in Quotes by Priten K Shah

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ઉત્તરાયણ* એટલે તહેવારોનુ *ઉંધીયુ*..

વહેલી સવારે *દાન-પુણ્ય* અને ગાયોને ઘાંસ
આખો દિવસ *પતંગ*નો આનંદ
સાંજે *bird watching*😜
પછી speaker ઉપર music ના તાલે *ગરબા*
અને અંધારુ થાય એટલે *દારુખાનુ*..
અને હા કોઈ પક્ષીને ઇજા થાય તો પક્ષી બચાવો મા ફોન કરીને *જીવદયા* તો ખરી જ..

કેવો મઝાનો છે આ તહેવાર ???

#priten 'screation#

*friends સાંજે ઊતરતી વખતે લટકતી દોરીને ઉતારી દેશો, જેથી નિર્દોષ પક્ષીઓ રિબાઇ રિબાઈને મરી ના જાય 🙏🙏*

Gujarati Quotes by Priten K Shah : 111645325
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now